હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવ્યો છે. હવે સ્ટેશન પર રાહ જોવી શક્ય નહીં બને. અમે એન્ટ્રી નિયમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં હવે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. અને આ ?...