ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ કરવો મોંઘો પડશે, પાર્ટ-ટાઇમ નોકરીના પણ ફાંફા પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર નવા ટેરિફ લગાવ્યા છે, જે હવે લાગૂ પણ થઈ ગયા છે. આનાથી કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે, કારણ કે હવે તેમના ખર્ચ વધી જશે. ટ્...