Twitterને લઇ એલોન મસ્કનો નવો દાવ, 3 ટાયર સબસ્ક્રિપ્શન પ્લાન અમલમાં લાવવાની તૈયાર
ટ્વીટરના સીઈઓ લીંડા યાકારીએ કહ્યું કે X 3 પ્રકારના સબસ્ક્રિપ્શન પ્લાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે આ વાત બેંકર્સ સાથે થયેલી મીટીંગમાં જણાવી હતી. હાલ કંપની X પ્રીમિયમ માટે રૂ 900 ચાર્જ ક...