જમ્મુ અને કાશ્મીરની મુસાફરી સુખદ બનશે; ટૂંક સમયમાં જ આ રેલ લાઈન ખુલી મુકાશે
જમ્મુ અને કાશ્મીરના મુલાકાતે જનારા પ્રવાસીઓની મુસાફરી સરળ અને સુખદ બનશે. જમ્મુથી શ્રીનગર વચ્ચે ઝડપથી પહોંચી શકાશે, ટૂંક સમયમાં બનિહાલ-કટરા સેક્શન પર ટ્રેન દોડાવવામાં આવશે જેને કારણે જમ્મ?...