ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ
ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ક?...
ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે પોતાની વડીલોપારાજિત ખેતરમાં ખોટી રીતે માલિકના નામ કાઢીને બીજાના નામ ઉમેરવાના આક્ષેપ સાથે તળપદા સમાજનો પરિવાર ન્યાય માટે ભૂખ હડતાળ પર બેઠો
આજરોજ ઉમરેઠ મામલતદાર કચેરીએ તળપદા સમાજનું ધાડું ઉમટી પડતાં નગરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. ઉમરેઠમાં રહેતા રાવજીભાઈ કનુભાઈ વાઘરી પોતાના પરિવાર સાથે ઉમરેઠ મામલતદાર કચેરીમાં આવી પહો...
ખેડૂતોએ ઉભા પાકના ભેલાણથી થાકીને ગાયો માલિક સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નાખી ઘા
ઉમરેઠ ગામમાં છેલ્લા લાંબા સમયથી એક પછી એક ચકચારી ઘટનાઓ થતાં નગરજનો ચિંતામાં મુકાયા છે. મુળ ઘટના એવી છે કે ઉમરેઠના દામોદર વડ પાસે ખાડી તલાવડી પાસેનાં ખેતર અમુક વ્યક્તિઓ દ્વારા સાંથે રાખીને ખ?...