‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અપ્લાઈ
‘પરીક્ષા પે ચર્ચા’ની 2025 આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ ઓફિશિયલ વેબસાઇટ innovateindia1.mygov.in પર જઈને આમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડર?...