‘કાશ્મીર અમારું છે’, પાકિસ્તાન યુએનમાં J&K પ્રદેશ પર નારા લગાવી રહ્યું હતું, ભારતે કહ્યું – ‘ગેરકાયદે કબજો ખાલી કરો
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક ગતિવિધિઓથી હટી રહ્યું નથી અને સમગ્ર વિશ્વમાં પોતાની ભારત વિરોધી વિચારધારાનો નારા લગાવી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. આ શ્?...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...
શું UNSCમાં ભારતને મળશે સ્થાયી સદસ્યતા? મસ્કના સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના સપોર્ટમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવો વધુ મજબૂત બન્યો છે. વાત જાણે એમ છે કે, ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિના પહેલા UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હત...
યુનાઇટેડ નેશન્સ તમાશા જોવા સિવાય કંઈ કરતું નથી!
દુનિયામાં અત્યારે બે યુદ્ધ ઓલરેડી ચાલી રહ્યા છે. ઇરાનના ઇઝરાયેલ પર હુમલા બાદ એક નવું યુદ્ધ શરૂ થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે. ઇરાને એક જ ઝાટકે 300 ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યા પછી કહ્યું કે, ?...
વિશ્વમાં ચાર મોરચે યુદ્ધ ચાલી રહ્યું છે, શાંતિ પ્રહરી UNSC શું કરી રહી છે?
ઈરાને શનિવારે મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર 300થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો દાવો છે કે તેની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમે તમામ મિસાઈલોનો નાશ કર્યો છે. અમેરિકા અને બ્ર...
21મી સદીમાં UN 2.0ની જરૂરિયાત…ભારતે UNSCમાં સુધારાના UfC મોડલનો કર્યો વિરોધ
ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માટે પાકિસ્તાનના સભ્યપદના યુનાઇટીંગ ફોર કન્સેન્સસ (UFC)જૂથ દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટની ટીકા કરી છે. સ્થાયી અને અસ્થાયી બેઠકોના વિસ્તરણ માટે બહ?...
હમાસ-ઈઝરાયલ વચ્ચે લોહીયાળ સંઘર્ષ, 7044ના મોત, ગાઝા પર ઝિંકાયા 7600થી વધુ રોકેટ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. દિવસેને દિવસે બંને દેશો વચ્ચેનો તણાવ વધતો જાય છે. એવામાં ઇઝરાયેલ દ્વારા સતત ગાઝા પટ્ટી પર જવાબી હમલાઓ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્?...
ગાઝામાં યુદ્ધવિરામ પર ફરી ન બની સર્વસંમતિ, UNSCમાં અમેરિકાના પ્રસ્તાવ પર રશિયા અને ચીનનો વીટો
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં યુદ્ધવિરામ પર સર્વસંમતિ બની નથી. ગઈકાલે અમેરિકા અને રશિયાએ UNSCમાં બે અલગ-અલગ પ્રસ્તાવ મૂક્ય...
UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી
આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિ...
‘કોઈપણ વિવાદને શાંતિપૂર્વક ઉકેલી નથી રહ્યું UN’, ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે UNSCને ઘેર્યું
આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ...