ડિજિટલ છેતરપિંડી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી : રૂ. 54 હજાર કરોડની ઠગાઈને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી
દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ છેતરપિંડીના કેસોને લઈને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે સાઈબર ઠગાઈ દ્વારા રૂ. 54 હજાર કરોડથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે, જેને “ખુલ?...