RBIનો UPI પેમેન્ટની લિમિટ પર મોટો નિર્ણય, એક વખતમાં આટલા રૂપિયા થશે ટ્રાન્સફર
બુધવારે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને જેમની પાસે હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. પરંતુ આ સાથે RBIએ NPCIને UPI પેમે?...