લેટરલ એન્ટ્રીની થનારી ભરતી પર કેન્દ્ર સરકારે મૂક્યો પ્રતિબંધ, આપ્યો UPSCને મોટો આદેશ
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. https://twitter.com/ANI/status/1825803590436577714 કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર?...
પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી: UPSCએ IAS પદ છીનવી લીધું, કોઈ પરીક્ષા પણ નહીં આપી શકે
વિવાદાસ્પદ ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આયોગે પૂજા ખેડકરનું IAS પદ છીનવી લીધું છે અને તેના પર ભવ?...
UPSCના નવા ચેરપર્સન તરીકે પ્રીતિ સુદનની નિમણૂક, મનોજ સોનીનું સ્થાન લેશે
યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ...
UPSCના અધ્યક્ષ ડો. મનોજ સોનીએ ભારે વિવાદ વચ્ચે આપ્યું રાજીનામું
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના અધ્યક્ષ મનોજ સોનીએ 2029 માં તેમનો કાર્યકાળ પૂરો થવાના લગભગ પાંચ વર્ષ પહેલા “વ્યક્તિગત કારણોસર” રાજીનામું આપ્યું છે. ડો. મનોજ સોની 2017 માં કમિશનમાં સભ્ય તરીકે જ?...
ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર સામે UPSCએ નોંધાવી ફરિયાદ
UPSCએ 2023 બેચના ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર વિરુદ્ધ FIR દાખલ કરી છે. UPSCનો આરોપ છે કે પૂજાએ પોતાની ઓળખ બદલીને UPSC દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા વધુ વખત સિવિલ સર્વિસ પરીક્ષા આપી છે.આ ઉપરાંત યુપીએસસીએ પૂજ...
નીટ વિવાદ વચ્ચે UPSCનો મોટો નિર્ણય, પરીક્ષાઓમાં AIથી સજ્જ સીસીટીવીનો ઉપયોગ કરશે
નીટ, નેટ પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે દેશની અગ્રણી ભરતી સંસ્થા UPSCએ પોતાની વિભિન્ન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે ચેહરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) આ...