અજય કુમાર બન્યા UPSCના નવા ચેરપર્સન, પ્રીતિ સુદનનું સ્થાન લેશે
પૂર્વ રક્ષા સચિવ અજયકુમારને મંગળવારે UPSC ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. UPSC ના અધ્યક્ષની પોસ્ટ 29 એપ્રિલે પ્રીતિ સુદનનો કાર્...