ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયા?...
ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ રોકવા UNમાં પ્રસ્તાવ, ભારત રહ્યું મતદાનથી દૂર, કહ્યું- આતંકી સંગઠનનો ઉલ્લેખ જરૂરી; USએ પણ વિરોધ નોંધાવ્યો
7 ઓક્ટોબરે ઈસ્લામિક આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પર બર્બરતાથી હુમલો કર્યા બાદથી ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ગાઝા પટ્ટીના ઘણા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધાં છે. ઇઝરાયેલ અને હમાસ ?...
…તો શું ઈઝરાયલ પર હમાસના હુમલા માટે ભારત જવાબદાર? બાયડેનના નિવેદનથી સનસનાટી
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને એક મોટો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ યુદ્ધનું કારણ આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમ...
બ્રિટિશ PM સુનક આજે ઇઝરાયલ પહોંચશે, નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેકને મળશે
ગાઝા પર હુમલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આજે ઈઝરાયેલ પહોંચશે. આ સમય દરમિયાન તેઓ અન્ય પ્રાદેશિક રાજધાનીઓની મુલાકાત લેવા જઈ રહ્યા છે પણ તે પહેલા સુનક બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપત?...
ઈઝરાયલે ભારતથી માગ્યું સમર્થન,સવા લાખ પેલેસ્ટિની ‘બેઘર’, USએ યુદ્ધજહાજ મોકલ્યાં,એરસ્ટ્રાઈક યથાવત્
ઈઝરાયલ અને ગાઝામાં સંચાલિત આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. મૃતકાંક બંને તરફ આકાશ આંબી રહ્યો છે ત્યારે હજુ પણ બંને તરફથી હુમલાની કાર્યવાહી ચાલુ જ છે. ઈઝર?...
US સંસદના સ્પીકર બની શકે છે ટ્રમ્પ ! પૂર્વ રાષ્ટ્રપતિએ કર્યો દાવો, પાર્ટીએ કર્યો સંપર્ક
યુએસ સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીના રાજીનામા બાદ હજુ સુધી એ નક્કી નથી થયું કે આ જવાબદારી કોને આપવામાં આવશે. પરંતુ આ દરમિયાન અનેક વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટું નિવેદન ?...
તુર્કીએનું દુશ્મનો સામે યુદ્ધ, ઇરાકમાં ઘુસી 20થી વધુ ઠેકાણાઓનો કર્યો નાશ
સરકારી ઈમારત પાસે થયેલા આત્મઘાતી હુમલા બાદ તુર્કીએ તેની જવાબદારી લેનાર સંગઠનના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. યુદ્ધ વિમાનોએ ઉત્તરી ઇરાકમાં 20થી વધુ શંકાસ્પદ લક્ષ્યો પર બોમ્બમારો કર્યો હતો. આત?...
ઈરાન સામે અમેરિકાની લાલ આંખ, મધ્ય પૂર્વ એશિયામાં તૈનાત કર્યા એફ-35 અને એફ-16 જહાજો
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નૌસેનાની હિલચાલને જોતા અમેરિકાએ પોતાની વાયુસેનાના એફ-35 અને એફ-17 તમેજ ડિસ્ટ્રોયર પ્રકારના યુધ્ધ જહાજ થોમસ હેડનરને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવા માટે આદેશ આપ્યો છે. જેના ...
બરાક ઓબામાના ઘર પાસે વિસ્ફોટકો સાથે વોન્ટેડ ગુનેગારની ધરપકડ, US કેપિટોલ રાયટ્સમાં પણ સામેલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસેથી વિસ્ફોટક અને ખતરનાક હથિયારો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિન?...
USના H-1B વિઝાધારકો અને તેમના પરિવારના સભ્યોની લાગી લોટરી! કેનેડાએ કરી મોટી જાહેરાત
કેનેડા સરકારે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારી કરી છે. તેની મદદથી 10,000 અમેરિકી H-1B વિઝાધારકોને કેનેડા આવીને કામ કરવાની મંજૂરી અપાશે. આ જાહેરાત મંગળવારે કેનેડાના ઈમિગ્રેશન મંત્રી શોન ?...