ગેરકાયદે H-1B વિઝા આપનારી કંપનીઓની પણ હવે ખેર નહીં, ટ્રમ્પ સરકારનું ફરમાન
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ એક નવો મેમો બહાર પાડ્યો છે. તેમાં ફેડરલ પ્રોસિક્યુટર્સને ઇમિગ્રેશન કેસોને પ્રાથમિકતા આપવા જણાવાયું છે. જેમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સના હોય તેવા વર્કર?...