અમેરિકાનું નવું વિઝા બુલેટિન જાહેર, તો શું ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે હજુ વધારે રાહ જોવી પડશે?
અમેરિકન વિઝા બુલેટિન – માર્ચ 2025: ભારતીયો માટે શું બદલાયું? યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે માર્ચ 2025 માટે વિઝા બુલેટિન જાહેર કર્યું છે, જેમાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે 'અંતિમ કાર્યવાહી તારી...