USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઈંગ વિમાનો ખરીદવાની તૈયારી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવૉર વચ્ચે ચીને અમેરિકન બોઇંગ કંપનીના 737 MAX વિમાનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ તકનો લાભ ઉઠાવતાં એર ઈન્ડિયા બોઈંગ કંપની પ?...