H-1B વિઝા મામલે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકી કોર્ટે $1 લાખની ફીનો નિર્ણય રદ કર્યો
અમેરિકાની ફેડરલ કોર્ટે H-1B વિઝા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નવા H-1B વિઝા પર લાદવામાં આવેલી $100,000 (આશરે ₹85 લાખથી વધુ)ની વિશેષ ફીને ગેરકાયદેસર જાહ?...
વૉશિંગ્ટન DCમાં 2 નેશનલ ગાર્ડ પર ફાયરિંગ, અફઘાન મૂળ રહમાનુલ્લાહ ઝડપાયો
26 નવેમ્બરની બપોરે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ બ્લોક દૂર અચાનક થયેલા ગોળીબારમાં ભારે હાહાકાર મચ્યો હતો. સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ 2:15 વાગ્યે એક શખ્સે અચાનક ખૂણા?...
અમેરિકામાં H-1B વીઝા માટે ટૂંક સમયમાં શરૂ થશે લોટરી સિસ્ટમ, ભારતીયોને મળશે ફાયદો
અમેરિકાની સરકાર ટૂંક સમયમાં H-1B વીઝાના લાભાર્થીઓ માટે લોટરીનો પહેલો રાઉન્ડ શરૂ કરવા જઈ રહી છે. અમેરિકી નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાઓ (USCIS) H-1B વીઝા માટે પહેલા જમા કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક અરજી?...
US જનારા લોકો માટે ખાસ સમાચાર, H-1B વિઝાનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં થશે બંધ, આ રીતે કરો અરજી
અમેરિકાના H-1B વિઝાની નોંધણી ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી છે. USCISએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025 માટે H-1B વિઝાની પ્રાર?...