ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૧૧૦૦ કિલોનો બોર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ૨૩મી ફેબ્રુઆરીને રવિવારના રોજ શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉ?...