સંભલ જામા મસ્જિદ સર્વે કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્હાબાદ હાઇકોર્ટે સિવિલ રિવિઝન અરજી ફગાવી
સંભલ જામા મસ્જિદ સર્વે કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની સિવિલ રિવિઝન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના આ નિર્ણય સાથે, હવે સ્પષ્ટ થઈ ગયું છે ક?...