ચારધામની પદયાત્રા આ દિવસે થશે શરૂ, બરફ હટાવવાની કામગીરી ચાલુ
કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા માર્ગની તૈયારી માટે બરફ હટાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર અને PWDની ટીમો સતત કાર્યરત છે જેથી યાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય. અત્યાર સુધીની પ્ર?...
ઔરંગઝેબપુર હવે શિવાજી નગર; ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા, CM ધામીએ મંજૂરી આપી
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્થિત વિવિધ સ્થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અ...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ?...
PM મોદી ઉત્તરાખંડના હરસિલ પહોંચ્યા, મુખીમઠમાં માતા ગંગાની પૂજા કરી
PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ સવારે લગભગ 9:30 વાગ્યે મુખવા ગામમાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. સવારે લગભગ 10:40 વાગ્યે, તેઓ પદયાત્રા અને બાઇ?...
ઉત્તરાખંડના ચમોલીમાં એવલાન્ચ: 47 કામદારો બચાવાયા, 8 હજુ ફસાયેલા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે એવલાન્ચની ઘટના બની હતી. બદ્રીનાથથી 3 કિમી દૂર માના ગામ નજીક બરફનો પહાડ તૂટી પડતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 55 જેટલા કામદારો ફ?...
ગંગોત્રી ધામમાં જોરદાર હિમવર્ષા, 4 ફૂટથી વધુ બરફની ચાદર પથરાઈ, જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવાર(27 ફેબ્રુઆરી)થી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરુ છે. ?...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ , કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ નોંધણી પ્રક્ર?...
ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક
ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક...
UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્ય?...