નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે
ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વ?...