ઉત્તરાખંડ: હેમકુંડ સાહિબના કપાટ 11 ઓક્ટોબરથી 5 મહિના સુધી થઈ જશે બંધ
શિખોના સોથી પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબ અને લોકપાલ લક્ષ્મણ મંદિર જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઉતાવવળ કરજો કારણ કે તેમના કપાટ 11 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. ત્યાર?...
યમુનાનું જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી ઉપર, શું દિલ્હી ફરી એકવાર ‘ડૂબશે’, પૂરનું તોળાતું સંકટ
દિલ્હીના આજે જૂના યમુના નદીના જળસ્તર ફરી એકવાર ખતરાના નિશાનથી વધીને 205.39 મીટર સુધી પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ડેટા અનુસાર આજે રાત્રે 10 વાગ્યે પાણીનું સ્તર 205.33 મીટરથી 205.39 મીટરના ખતરાન...
ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર, નદીના જોરદાર પ્રવાહમાં કોલેજની ઈમારત થઈ ધરાશાયી
ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે સોમવારે દેહરાદૂનના માલદેવતામાં દૂન ડિફેન્સ કોલેજની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બંદાલ નદીમાં પાણીન?...
ચમોલી દુર્ઘટના: CM ધામીએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને પીડિતો તેમજ મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી આજે ચમોલી પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે સીએમ ધામીએ દુર્ઘટનામાં જાવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનો સાથે મુલાકાત દરમિયા?...
ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ, હિમાચલથી દિલ્હી સુધી તારાજી
ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ચમોલીમાં બની છે. ભૂસ્ખલનને કારણે ફરીએકવાર બદ્રિનાથ નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો હ?...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ, યુપી-પંજાબની હાલત પણ દયનીય થઈ, અત્યાર સુધી 91 લોકોનાં મોત
ઉત્તરાખંડને મંગળવારે મોનસૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઘમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ પડ્યો અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશના ત્રણ ગંગૌત્ર...
કૈલાસ માનસરોવર યાત્રા : ઉત્તરાખંડ સરકારની વૈકલ્પિક માર્ગ અંગે વિચારણા
છેલ્લા કેટલાક વર્ષોથી કૈલાસ માનસરોવર યાત્રા રદ કરાઈ હોવાથી ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ ભગવાન શિવના ધામ કૈલાસ પર્વતના દર્શન માટે જૂના લિપુલેખ શિખરથી વૈકલ્પિક માર્ગ શોધવા અંગે વિચારણા હાથ ધરી ...
ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત, CM ધામીએ એલર્ટ જાહેર કરી અધિકારીઓને સુરક્ષા વધારવા આપ્યા આદેશ
દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચૂક્ય?...