નડીયાદ પશ્ચિમની મહિલા બુટલેગર પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાઈ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ રહેતી દારૂ ના ધંધા ની મહિલા બુટલેગર ગીતા ઠાકોરને નડિયાદ પશ્ચિમ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ન?...