વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રની પૂર્વ તૈયારીઓ,વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર
વર્ષ 2022-23નું રીવાઈઝ અને વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ અંગે પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો છે. વિવિધ વિભાગના વડાઓની ચીફ એકાઉન્ટન્ટ સાથે આ અંગે જરૂરી ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું બજ...
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ અંગે દેખાવો
સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે બપોરે રિસેસના સમયે વડોદરામાં કુબેર ભવન નીચે એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓ અંગે કાળી પટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી હતી અને સરકાર પાસે અપેક?...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતના વિઝન અંતર્ગત ગુજરાત અને દેશભરમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જે બુલેટ ટ્રેન શરૂ થતા લોકોને ટ્રાન્સપોર્?...
વડોદરામાં વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંતને ઉજાગર કરતો સેમિનાર યોજાયો
આ પ્રસંગે પૂજ્ય પંડિત મહારાજે જણાવ્યું હતું કે 'વસુધૈવ કુટુંબકમ'ની ફિલસૂફી એ કોઈ નવીન વિભાવના નથી પરંતુ ભારતીય પરંપરાઓમાં ઊંડે ઊંડે જડાયેલો એક પ્રાચીન સિદ્ધાંત છે. હજારો વર્ષોથી ફેલાયેલા જ...
गुजरात में मानव तस्करी के विरुद्ध 851 स्थानों पर छापेमारी, स्पा सेंटर और होटलों की आड़ में चल रहा धंधा
गुजरात पुलिस ने स्पा सेंटर और होटलों की आड़ में चल रहे मानव तस्करी को समाप्त करने के लिए राज्यभर में 851 स्थानों पर एक साथ छापेमारी की। इस अभियान के तहत 152 लोगों के खिलाफ प्राथमिकी दर्ज की गई है। इ...
ગુજરાતમાં સ્પામાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ પર પોલીસની તવાઈ, 24 કલાકમાં 851 સેન્ટરો પર દરોડા
તાજેતરમાં અમદાવાદમાં સ્પા ગર્લને જાહેરમાં માર મારવા અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં ફૂટી નીકળેલા સ્પામાં આજે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી...
અટલ બ્રિજ નીચે પિલરના ભાગમાં પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવા કોર્પોરેશન દ્વારા ત્રીજી વખત પ્રયાસ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનએ શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિલોમીટર લાંબો 230 કરોડના ખર્ચે ફલાઈ ઓવર બ્રિજ બનાવ્યો છે . આ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ માટે વડોદરા મ્યુનિસિપલ કો?...
CM ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
ગુજરાતના મુખ્યમંત્રીએ ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ ...
કોમર્શિયલ ગરબાના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન જાહેર, ધાર્મિક લાગણી દુભાશે તો થશે કાર્યવાહી
નવરાત્રી દરમિયાન જો તમે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કે કોમેન્ટ કરી તો તમારી ખેર નથી. વડોદરામાં નવરાત્રિની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુ?...
હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન
દિલ્હીથી વડોદરા સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું...