કાશ્મીરમાં હિમવર્ષા-વરસાદ : વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ સસ્પેન્ડ
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થતા અને જમ્મુમાં ભારે વરસાદ પડતા ભારે પવનના લીધે હેલિકોપ્ટર અને રોપવે સર્વિસ બંધ રાખવી પડી હતી. આના પગલે લાંબા ડ્રાય સ્પેલનો પણ અંત આવ્યો હતો. નવા વર્ષનો પ્રારંભ ?...