મનુ ભાકર – ડી ગુકેશ સહિત ચાર રમતવીરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા
પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતીય મહિલા શૂટર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ વિજેતા ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2024થી સન્માનવામાં આવ્યા હતા. આ સિવાય ?...