ડોલવણ તાલુકાના આંબાપાણીની વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નો રહસ્યમય સંજોગોમાં આપઘાત
આશ્રમ શાળામાં રસોઈયા તરીકે કામ કરતા ધીરુ અને રમેશભાઈ દ્વારા રસોડામાં કામ કરવાને બહાને બોલાવી વિદ્યાર્થીનીઓને છેડતી અને શરીરે અડપલા કરતા હતા.. તારીખ 10/ 6/2025 થી 18/ 6/ 2025 ના સમય દરમિયાન વનવાસી માધ્ય...