વિશેષ નાણાંકીય ભંડોળ થકી આંકાક્ષી જિલ્લામાં અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની સમીક્ષા અર્થે નર્મદા જિલ્લામાં પધાર્યા મનોજ મુત્તથીલ અય્યપ્પન
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્...