ભજનલાલ શર્માએ જન્મદિવસે જ લીધા મુખ્યમંત્રી પદના શપથ, દિયા કુમારી અને પ્રેમચંદ બન્યા ડેપ્યુટી સીએમ
ભજનલાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પીએમ મ?...
રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધા?...
ભાજપે ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી ફાઈનલ કર્યા, સૌથી ચોંકાવનારું નામ છત્તીસગઢનું આવ્યું
ભાજપે ત્રણ રાજ્યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રી...
રાજસ્થાનમાં ભાજપ બનાવશે ‘યોગી’ સરકાર, મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર બાલકનાથ, જાણો તેના વિશે
રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023માં બીજેપીએ તેના સાત સાંસદને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સાંસદ મહંત બાબા બાલકનાથ યોગીનું નામ પણ સામેલ છે. તેઓ તિજારા વિધાનસભા સીટ પરથી તેમની જીત થઇ છે. તેમની...
કોંગ્રેસ પાસેથી ઝૂંટવાશે છત્તીસનો ગઢ, રાજસ્થાનમાં આવશે ‘ભગવાધારી’, ‘લાડલી’ બહેનોએ MPમાં કમલને વધાવ્યા: તેલંગાણામાં પીઠ થાબડશે કોંગ્રેસ
હાલ ચાર રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે જ્યાં તાજેતરમાં મતદાન પૂર્ણ થયું હતું. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ પરિણામમાં ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રે...
રાજસ્થાનના રણસંગ્રામમાં કોણ જીતશે, આજે એક્ઝિટ પોલમાં થશે જાહેર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ હવે પરિણામ આગામી 3જી ડિસેમ્બરે આવશે. પરંતુ તે પહેલા મતદારો એક્ઝિટ પોલની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોણ જીત?...