NCERTના પુસ્તકો હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકાશે: ધર્મેન્દ્ર પ્રધાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ક...