દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદમાં સંઘ શિક્ષા વર્ગ નું શુભારંભ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ (સામાન્ય)નો પ્રારંભ ભચ્ચ જિલ્લાના આમોદમાં સ્વામિનારાયણ સ્કુલ ખાતે 16 મે 2025ના રોજ થયો છે. આ 15 દિવસીય વર્ગમાં દક્ષિણ ગુજરાતના દાહોદ થી ડાંગ સુધીના 16 થી 40...