ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભગવો લહેરાયો.
આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણી યોજાય હતી જેમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વ્યારા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી?...