હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ
રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં ...