સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો
આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ગંભીર ચૂક સામે આવી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ સવારે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડનો સહારો લઈને સં?...