મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહીં શુક્રવારે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા...