વક્ફ સંશોધન એક્ટ પર આગામી સુનાવણી 20 મેના રોજ, સુપ્રીમ કોર્ટ આ ત્રણ મુદ્દે ફેરફારો પર કરશે વિચારણા
સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે 20મેના રોજ સુનાવણી કરશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોલિસીટર ...