વક્ફ અધિનિયમના વિરોધના નામે હિંસા અને ઉપદ્રવ માટે ભડકાવવા અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાના દીવા સ્વપ્ન જોઈ રહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ હવે સાવધાન રહે : વિશ્વ હિન્દુ પરિષદ
નવી દિલ્હી, ૮ એપ્રિલ, ૨૦૨૫ : વક્ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ...