જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’
જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલો હસનાપુર ડેમ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસના અનોખા સંગમનું ઉદાહરણ બનીને સામે આવ્યો છે. અહેવાલ મુજબ, હસનાપુર ડેમ પ્રોજેક્ટે વૈશ્વિક સંસ્થા ‘યુનિવર્સલ કાર્બન ?...