પંચમહાલ : શહેરામાં થોડા કલાકમાં 5 ઇંચ વરસાદ, ગોધરામાં 2 ઇંચ; હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા તાલુકામાં થોડા જ કલાકમાં અંદાજે 5 ઇ...
નવસારીના વાંસદામાં આભ ફાટ્યું : 24 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ, સ્ટેટ હાઇવે પર ફસાયેલા 35 લોકોનું રેસ્ક્યુ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાંસદા વિસ્તારમાં 16 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવા?...
અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ધનસુરામાં 4 ઈંચ વરસાદ, માલપુરના માર્ગો બન્યા નદી
અરવલ્લી જિલ્લામાં શુક્રવારની રાત્રિથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન અનુભવાયેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક ...
એક રાતમાં ચૌદ ઈંચ વરસાદ ગઢડા પંથકમાં શ્રીકાર વર્ષાથી જળબંબાકાર
ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સ...