રાઈસિન ટેરર પ્લોટ કેસ : અમદાવાદ NIA કોર્ટે ટેરર કેસના આતંકી સૈયદે અહેમદ મોહિયુદ્દીનની જામીન અરજી ફગાવી
અમદાવાદની વિશેષ NIA કોર્ટે રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના કથિત આતંકવાદી કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનની નિયમિત જામીન અરજી ફગ?...