183 દેશના 33 લાખથી વધુ લોકોએ લીધી મહાકુંભની વેબસાઇટની મુલાકાત…
મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. મહાકુંભને લઈ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકોમાં જિજ્ઞાસા છે. ઈન્ટરનેટ પર લોકો મહાકુંભની વેબસાઇટથી જાણકારી મેળવી રહ્યા છે. મહાકુંભન?...