ગૂગલ મેસેજીસમાં નવું ફિચર, યુઝર્સ WhatsApp વગર જ કરી શકશે વિડીયો કોલ, જાણો કેવી રીતે
ગૂગલ મેસેજીસ ટૂંક સમયમાં એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ સીધા જ એપથી વોટ્સએપ વિડીયો કોલ શરૂ કરી શકશે. આ નવા એકીકરણનો ઉદ્દેશ્ય વાતચીતને સરળ બનાવવાનો છે. જેથી વપરાશકર્તાઓને...