WhatsApp UPI એ Google Pay અને PhonePeની ચિંતા વધારી ! લાવ્યું સૌથી સરળ પેમેન્ટ ફીચર
WhatsApp એ વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાનું એક છે. આનાથી અમે પરિવાર અને મિત્રોની સાથે વાત કરી જોડાયેલ રહેવા સહિત વોટ્સઅપથી તમે વ્યવસાઈક કામ પણ કરી શકો છો. વોટ્સએપમાં તમને UPI દ્વા?...
વોટ્સએપમાં આવી રહ્યુ છે નવુ અપડેટ, હવે કોઈ નહીં ખોલી શકે તમારી સિક્રેટ ચેટ, WhatsApp Web યુઝર્સને મળશે નવુ ફિચર
વોટ્સએપ સતત તેના યુઝર્સને નવુ અપડેટ આપતુ રહે છે. આ વખતે કંપની સેફ્ટીને વધુ સ્ટ્રોંગ કરતા એક નવા ફિચર પર કામ કરી રહી છે. Meta એ આ એપમાં નવુ ફિચર સામેલ કરવા જઈ રહ્યુ છે. જેની મદદથી યુઝર્સ તેમની સિક્ર?...
Whatsappનું નવું અપડેટ, કોઈ ઈચ્છે તો પણ છેતરપિંડી કરી શકશે નહીં, ચાલુ કરી દો આ ફીચરને
વોટ્સએપે સમયની સાથે ઘણા બદલાવ લાવ્યા છે. કંપનીએ એપમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. આમાં યુઝર્સ માટે એપ્લિકેશનને સરળ બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. WhatsApp એક નવું ફીચર આવ્યું છે. આનાથી યુઝર્સને Sp...
વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, ...
વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર, પ્રિયજનોના નંબર વગર પણ તેમની સાથે કરાશે ચેટ
વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો. WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા ?...
WhatsAppનું મોટું એલાન, 71 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, જાણો તેનું કારણ
Meta ની માલિકીવાળા વોટ્સએપ (WhatsApp) દ્વારા સપ્ટેમ્બર 2023માં ભારતમાં 71.7 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ એકાઉન્ટને ઈન્સ્ટેંટ મેસેજિંગ એપની સુચના પ્રોદ્યોગિકી (IT) ના નિયમો અનુસાર બંધ કરવામ...
WhatsAppમાં આવ્યું નવું ફીચર, એક જ ફોનમાં હવે ચાલશે 2 એકાઉન્ટ ! સેટઅપ પદ્ધતિ જાણો
વોટ્સએપે, તેના યુઝર્સની સમસ્યાને હલ કરવાનો રસ્તો હવે શોધી કાઢ્યો છે. અત્યાર સુધી યુઝર્સને વોટ્સએપના બે એકાઉન્ટ ચલાવવા માટે અલગ અલગ બે સ્માર્ટફોન રાખવાની જરૂર પડતી હતી. પરંતુ હવે ટૂંક સમયમા?...
વોટ્સ-એપ-ચેનલ પર મોદીની ધમાલ પહેલે દિવસે 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ
વડાપ્રધાન મોદીની સોશ્યલ મીડીયા પર દિવસે દિવસે લોકપ્રિયતા વધતી જાય છે. સોશ્યલ મીડીયા પર સક્રિય તેવા દુનિયાના નેતાઓ પૈકી મોદી એક છે. તાજેતરમાં જ વોટ્સ-એપ દ્વારા લોંચ કરાયેલી વોટ્સ-એપ-ચેનલ ઉપર ...
પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોનથી આ રીતે રહી શકશો સંપર્કમાં
પીએમ મોદી વોટ્સએપ ચેનલો સાથે જોડાયા. હવે તમે તેની સાથે સીધા જ વોટ્સએપ પર સંપર્કમાં રહી શકો છો. વોટ્સએપે હાલમાં જ ચેનલ્સ ફીચર રજૂ કર્યું છે. તેની શરૂઆતના થોડા દિવસો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મો?...
બદલાઈ જશે વોટ્સએપની ડિઝાઇન! કંઈક આવી દેખાશે
ટૂંક સમયમાં વોટ્સએપની સ્ટાઈલ સંપૂર્ણપણે બદલાઈ જશે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મનું ઇન્ટરફેસ ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. કંપની એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવા ઈન્ટરફેસ પર કામ કરી રહી છ...