ભારત પર મંડરાઇ રહ્યો છે આ ખતરનાક બીમારીનો ખતરો, WHOએ આપી ચેતવણી
મિસલ્સ એક એવું વાયરલ ઇન્ફેક્શન છે જે મોટા ભાગે બાળકોને અસર કરે છે, પરંતુ તે બીજી ઉંમરના લોકોને પણ થઈ શકે છે. ઓરી (મિસલ્સ) વાઇરસને કારણે થાય છે અને તે વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. WHO...
ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
ભારતમાં મંકીપૉક્સનો પ્રથમ કેસ મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો કેરલના માલપ્પુરમમાં છેલ્લા અઠવાડિયામાં મળ્યો છે. તપાસ બાદ મંકીપૉક્સની પુષ્ટિ થઈ છે. જેના પર મંકીપૉક્સનો કેસ પુષ્ટિ...
Covidની બીજી લહેર માટે તૈયાર રહે ભારત ! નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા, WHOએ કહ્યું- MPox જલ્દી ખતમ થશે
યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારા વચ્ચે, શુક્રવારે એક નિષ્ણાંતે કહ્યું કે ભારતે કોવિડની બીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોવિડનો ચેપ વધી ?...
WHOએ ડાયટને લઈને ગાઈડલાઈન જાહેર કરી, આ ગાઈડલાઇનમાં સારું સ્વાસ્થ્ય જાળવવા શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે જણાવ્યું
'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, તંદુરસ્ત આહાર શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. સારો આહાર જાળવવાથી બિનચેપી રોગોનું જોખમ ઓછું થાય છે. આ મુજબ જો હેલ્દી ડાયટ લેવામાં આવે તો શરીરમાં કોઈ?...
પાકિસ્તાનમાં મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાયો, કોરોના જેવી વધુ એક મહામારીની આશંકા
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવી ગયું હતું, પરંતુ હવે બીજા વાયરસે ચિંતા વધારી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય ?...
ભારતમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ નોંધાયો, પશ્ચિમ બંગાળમાં 4 વર્ષનો છોકરો થયો સંક્રમિત, જાણો લક્ષણો
આપણા દેશમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અહીં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે 4 વર્ષનો બાળક બર્ડ ફ્લૂનો શિકાર બન્યો હતો. જો કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા 5 વર્ષમ...
કોરોનાને લીધે લોકોનું સરેરાશ આયુષ્ય બે વર્ષ ઘટ્યું, આ બીમારીઓનું જોખમ વધ્યું, WHOનો ઘટસ્ફોટ
વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કોવિડ-19 અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં જણાવાયું છે કે, કોવિડ-19ના કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બે વર્ષ ઘટી ગયું છે. ગત એક દાયકામાં આયુષ્ય વધવાની સં?...
ભારતમાં પુરુષોમાં ફેફસાં તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ વધુ, 2022માં 9 લાખના મોત : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર?...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...