સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય
18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. જે 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામા...
લોકસભામાં વધુ 3 સાંસદો પર સસ્પેન્શનનો કોરડો વિઝાયો, કુલ 146 સાંસદ શિયાળુ સત્રથી બહાર
સંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સ?...
અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે ‘તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને’
સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે ?...
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ, રાજ્યસભામાં દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા થઈ શકે
આજે સંસદના શિયાળુ સત્રનો બીજો દિવસ છે અને આજે બીજા દિવસે મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. ગઈકાલે આ મુદ્દે ઘણો હોબાળો થયો હતો, પરંતુ કોઈ ચર્ચા થઈ શકી નહોતી. જો કે, સેન્ટ?...
‘હારનો ગુસ્સો સંસદમાં ન કાઢતાં…’ શિયાળુ સત્ર પૂર્વે સંસદની બહાર પીએમ મોદીએ વિપક્ષ સામે તાક્યું નિશાન
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. શું કહ્યું પીએમ ...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...