ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવ?...