નવસારીના ‘લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની મહિલા પોલીસ સંભાળશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલા?...