સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્?...