દરેક પીચ પર હશે ઘાસ, બાઉન્ડ્રી પણ 70 મીટરથી વધુ, ICCએ સૂચનાઓ કરી જાહેર
ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાનાર વનડે વર્લ્ડ કરપ 2023 માટે ICCએ પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેનને વિશેષ સૂચનાઓ જારી કરી છે. જેમાં ટોસની અસર ઘટાડવાથી લઈને સ્ટેડિયમની બાઉન્ડ્રી સાઇઝ સુધીની દરેક બાબત...
ભારત અને પાકિસ્તાન સહિત અન્ય મેચની તારીખ પણ બદલાશે, વિશ્વ કપના શેડ્યૂલમાં થશે મોટા ફેરફાર!
આગામી વિશ્વ કપને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી લીગ મેચની તારીખમાં ફેરફાર થવા સાથે કેટલીક અન્ય મેચને લઈને પણ મોટા ફેરફાર થઈ શકે ?...
ખેલાડીઓની ઈજા પર કપિલ દેવ બરાબરના ગુસ્સે થયા, કહ્યું- ‘નાની ઈજા હોય તો IPL રમી શકો છો.
ભારતીય ક્રિકેટ ટીમને તેનો પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તે સતત અલગ-અલગ બાબતો પર ટીમ ઈન્ડિયાને ઘેરી રહ્યા છે અને BCCIને પ્રશ્નો પૂછી રહ્યા છે. કપિલ?...
વિન્ડિઝ-US T20 વર્લ્ડ કપ 2024ની કરશે યજમાની, અમેરિકાના આ મેદાનો કરાયા શોર્ટલિસ્ટ, 27 દિવસ ચાલશે ટુર્નામેન્ટ
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપની 9મી આવૃત્તિ યોજાવાની છે. અમેરિકામાં પ્રથમ વખત આ ટૂર્નામેન્ટની મેચો રમાશે. જયારે આ ટૂર્નામેન્ટ બીજી વખત વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવશે. વર્ષ 2010?...
વર્લ્ડ કપનું શેડ્યૂલ બદલાશે ! ભારત-પાકિસ્તાન મેચ પર BCCIનું મોટું નિવેદન.
ICCએ તાજેતરમાં આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ વર?...
અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચના શિડ્યુલમાં ફેરફારના સંકેત! ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા
ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર વનડે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. બંને ટીમો વચ્ચે 15 ઓક્ટોબરના રોજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. ICCએ પહેલાથી જ શિ...
ઈડન ગાર્ડન્સમાં વર્લ્ડ કપની મેચ જોવા માટે જાણો કેટલા રૂપિયામાં મળશે ટિકટ, થઈ જાહેરાત
ક્રિકેટ એશોસિએશન ઓફ બંગાળ (કૈબ ) ના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ ઈડન ગાર્ડન્સમાં થનારી આગામી આઈસીસી વિશ્વ કપ મેચની ટિકિટની કિંમતો બાબતે જાહેરાત કરી હતી. ગયા મહિને ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બો...
વર્લ્ડકપનો ભારત-પાક. વચ્ચેનો જંગ 15 ઓક્ટોબરે અમદાવાદમાં જામશે
જેની લાંબા સમયથી ઈંતેજારી સેવાતી હતી તે વન ડેના વર્લ્ડકપનો કાર્યક્રમ આઈસીસી અને બીસીસીઆઈએ આજે જાહેર કરી દીધો છે. આગામી પાંચ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ આ વર્લ્ડકપમાં ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા...
સ્પેસમાંથી સીધી અમદાવાદ સ્ટેડિયમમાં ઊતરી, સ્પેસ એજન્સીની મદદથી 12 હજાર ફૂટની ઊંચાઈ પર કરાયું લોન્ચિંગ
ભારતની યજમાનીમાં પ્રથમ વખત આયોજિત થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે ટ્રોફીને અંતરિક્ષમાં લોન્ચ કરી હતી. આ સાથે ટ્રોફીની વર?...