Mpoxની પ્રથમ રસીને WHO તરફથી મળી મંજૂરી, આ દેશોમાં સૌપ્રથમ શરૂ થશે વેક્સીનેશન
Mpox વાયરસે ઘણા દેશોની ચિંતા વધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવાર...
WHOએ ડાયટને લઈને ગાઈડલાઈન જાહેર કરી, આ ગાઈડલાઇનમાં સારું સ્વાસ્થ્ય જાળવવા શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે જણાવ્યું
'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' અનુસાર, તંદુરસ્ત આહાર શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. સારો આહાર જાળવવાથી બિનચેપી રોગોનું જોખમ ઓછું થાય છે. આ મુજબ જો હેલ્દી ડાયટ લેવામાં આવે તો શરીરમાં કોઈ?...
WHOની ચેતવણી, લગભગ 180 કરોડ યુવાઓને ગંભીર બીમારીનું જોખમ, જાણો શું છે કારણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) આજે જીનીવાથી પ્રસારિત કરેલા એક નિવેદન અનુસાર, વિશ્વભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના 1.8 અબજ લોકો નિષ્ક્રિય જીવનશૈલીને કારણે ગંભીર બીમારીઓના જોખમમાં છે. પુખ્ત વયના દર ત્રણ...
ભારતમાં પુરુષોમાં ફેફસાં તો સ્ત્રીઓમાં સ્તન કેન્સરના કેસ વધુ, 2022માં 9 લાખના મોત : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુમાન મુજબ, 2022માં, ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસો સામે આવ્યા અને આ ગંભીર બીમારીને કારણે 9.1 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર?...
જો બાળકોને પોલિયોની રસી ન પીવડાવી તો 1 મહિનાની જેલની સજા, આ દેશની સરકાર બનાવી રહી છે નવા નિયમ
પાકિસ્તાન વિશ્વનો એક એવો દેશ છે જ્યાં પોલિયો હજુ સુધી નાબૂદ નથી થયો. તે પણ એવા સમયે જ્યારે પોલિયો વિશ્વના લગભગ તમામ દેશોમાંથી નાબૂદ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન હજુ પણ પોલિયોને નાબૂદ કરવા માટે સં?...
વિશ્વની 50% વસતી પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત, WHOના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની જ બેદરકારીના પરિણામ છે. 2021...