ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી, અત્યારે મારા લીધે જ અટક્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી. સાથે તેમ પણ કહ્યું કે તેઓનાં નેતૃત્વ નીચે આવું કશું બની શકશે નહીં. ફ્લોરિડાનાં માયામીમાં એફઆ...